Updated : August 27, 2025 05:21 pm IST
Jitendrasingh Rajputનર્મદા જિલ્લામાં આવેલા ગુજરાત ની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં આજે ધરખમ વધારો જોવા મળ્યો હતો. આજે સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમ 135 મીટર પાર પહોંચ્યો હતો.
ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણી ની આવક થતા હાલ નર્મદા ડેમ ની સપાટી 135.35 મીટર પર પહોંચી છે સીઝન માં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર પહોંચ્યો છે ત્યારે ડેમ ના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે, ડેમ માં પાણી ની આવક વધતા હાલ નર્મદા નદી માં 48,202 ક્યુસેક પાણી ની છોડવામાં આવી રહ્યું છે.
છેલ્લા 24 કલાક માં ડેમ ની સપાટી માં એક મીટર નો વધારો નોંધાયો છે નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે, હાલ માં નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર 3.33 મીટર દૂર છે અને નર્મદા ડેમ 89 ટકા ભરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ