એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનનાં નામની જાહેરાત
Updated : August 17, 2025 11:56 pm IST
Bhagesh pawar
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ભાજપ દ્વારા એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિમાં પાર્ટીની બેઠકની સાથે સીપી રાધાકૃષ્ણન ના નામની જાહેરાત કરી. ઇન્ડિયા અને તરફથી પણ ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના છે. 9 સપ્ટેમ્બર ના રોજ ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી થશે.
સી પી રાધાકૃષ્ણન હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને તેમના નામની જાહેરાત કરી ભાજપે કોંગ્રેસને અચંબામાં મૂકી દીધી છે. સીપી રાધાકૃષ્ણન અનુભવી છે તે ચાર રાજ્યોમાં સંવેધાનિક જવાબદારી સંભાળી ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગાના, પોંડીચેરી પણ છે. સીપી રાધાકૃષ્ણન મૂળ તમિલનાડુના છે, એવામાં કોંગ્રેસ પહેલા ભાજપે સાઉથ કાર્ડ મૂકી દીધું છે. કારણ કે ઇન્ડિયા ના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બિહાર અને આંધ્ર પ્રદેશથી હોવાની ચર્ચા સામે આવી હતી.
સીપી રાધાકૃષ્ણનનું પૂરું નામ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1957 ના રોજ થયો હતો. NDAના સંખ્યા બળને જોતા તેમનું ચયન નિશ્ચિત લાગે
છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી...

કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન મહાદેવ, ત્રણ આતંકવાદીઓ ઠાર

દેશની રક્ષા કરતા જવાનો માટે બહેનોએ મોકલી 65,000 રાખડી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
