રીક્ષા ચાલકને માર મારતા વિડિઓ વાયરલ - હરણી પોલીસે ત્રણની કરી અટકાયત
Updated : July 29, 2025 02:23 pm IST
Sushil pardeshi
ગતરોજ અમિત નગર સર્કલ પાસે કાર ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. દરમ્યાન કેટલાક લોકો એક રીક્ષા ચાલાકને જાહેરમાં માર મારવા લાગ્યા હતા. દરમ્યાન રીક્ષા ચાલકને માર મારતા દ્રશ્યોનો વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
જે બાબત ધ્યાને આવતા હરણી પોલીસ મથકની ટીમ એકશનમાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. હરણી પોલીસ મથકના પી.આઈ શંકર વસાવા અને તેમની ટીમે આ પ્રસંશનીય કામગીરી કરી ત્રણેય ઈસમોની ધનિષ્ઠ તપાસ શરૂ કરી છે.આ ત્રણે ઈસમ અગાઉ પણ કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ.? તે દિશામાં પણ હરણી પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણે આરોપીની ઓળખ થયા બાદ હરણી પોલીસ ત્રણે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
