‘આઝાદી કા શ્રમદાન’ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સામુદાયિક સફાઈ કાર્યક્રમ યોજાયો
‘આઝાદી કા શ્રમદાન’ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સામુદાયિક સફાઈ કાર્યક્રમ યોજાયો
Updated : August 12, 2025 05:03 pm IST
Jitendrasingh rajput
‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વડોદરા જિલ્લામાં અનેક સ્થળોએ આઝાદી કા શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ વિવિધ ગ્રામ્ય કક્ષાએ ગામ લોકો દ્વારા સામુદાયિક સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ગામની ગલીઓ, જાહેર સ્થળો, સરકારી ઇમારતો આસપાસ તેમજ શાળાઓના પરિસરમાં સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ પ્લાસ્ટિક કચરા સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતાની કામગીરીમાં ગ્રામ પંચાયતના લોકો ઉપરાંત સ્વચ્છતા મિત્રો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.
આ કાર્યક્રમ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીની સાથે સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સામૂહિક સહયોગથી ગામોને સ્વચ્છ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
