વિચિત્ર કિસ્સો... પ્રાઇવેટ પાર્ટમાં ઓલ આઉટની બોટલ દેખાઈ.મહામુસીબતે સર્જરી કર્યા બાદ બહાર કઢાઈ.
આવો કિસ્સો સાબિત કરે છે કે એક નાનું મજાક પણ જીવન માટે જોખમી બની શકે છે.
Updated : July 24, 2025 03:01 pm IST
Jitendrasingh rajput
વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પેટમાં દુ:ખાવા અને ઝાડો નહીં થવાની તકલીફ સાથે આવેલા એક યુવકની સારવારમાં પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નક્કી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
વડોદરા શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 29 વર્ષીય એક યુવાને પેટમાં દુખાવા અને સંડાશ નહીં થવાની તકલીફ સાથે આવ્યો હતો. હાજર તબીબે દર્દીની વધુ વિગતો પૂછતા તેણે પોતાની પત્ની ગર્ભવતી હોવાથી ક્ષણિક સેક્સ સુખ માટે હસ્તમૈથુન અને પ્રાઇવેટ પાર્ટમાં પ્લાસ્ટિકની બોટલ નાખી હોવાનું જણાવ્યું હતું. જે મળદ્વારમાં અંદર જઈને ફસાઈ ગઈ હતી. આગળ તપાસ માટે એક્સરે કરતાં પ્લાસ્ટિક બોટલની સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.
જે સંદર્ભે ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક દર્દીને ઇમર્જન્સી સર્જરી માટે લેવામાં આવ્યો હતો. ખાસ સર્જન અને સ્પેશિયાલિસ્ટની ટીમે સિગ્મોઈડોસ્કોપી કરીને પેટ પર કોઈ પણ પ્રકારના ઓપરેશન કે ટાંકા ચિરા વગર મળદ્વાર મારફતે પ્લાસ્ટિકની બોટલ કાઢી હતી. બોટલ ઓલ આઉટ મોસ્કીટો લિક્વિડ હોવાનું સ્પષ્ટ થયું હતું અને તે મળદ્વારથી અંદર જઈ રેકટોસિગ્મોઈડ જંકશન પાસે ફસાઈ ગઈ હતી. ડોક્ટરની ત્વરિત સર્જરીથી દર્દીને હાલમાં ખૂબ જ સારું થયું છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
