નંદેસરી GIDC ના નફ્ફટ ઉદ્યોગો ઉપર GPCB ની મોટી કાર્યવાહી.
થોડા દિવસ અગાઉ મીની નદીમાં ખુલ્લેઆમ છોડ્યું હતું કેમિકલ યુક્ત ઝેરી પાણી.
Updated : July 19, 2025 06:07 pm IST
Jitendrasingh rajput
મીની નદીને પ્રદુષિત કરનાર કંપનીઓ સામે GPCB ની લાલ આંખ. નંદસેરીના ત્રણ યુનિટને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી છે.થોડા દિવસો પૂર્વે મીની નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતુ. જે બાબતની જીપીસીબી દ્વારા ગંભીર નોંધ લેતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્યારે તપાસ દરમિયાન નંદેસરી સ્થિત પાનોલી ઇન્ટરમીડીએટના 2 અને કલકી હેલ્થ કેર દ્વારા મીની નદીમાં કેમિકલ વેસ્ટ છોડવામાં આવી રહ્યું હોવાનું ખુલ્યું હતુ. જેથી જીપીસીબી દ્વારા આ ત્રણેય યુનિટના પાણી અને લાઇટ કનેક્શન કાપી નાખવાના આદેશ સાથે ક્લોઝર નોટિસ ફટકારી હોવાનું ગુજરતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશીક અધિકારી જીતેન્દ્ર મહિડાએ જણાવ્યું હતુ.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
