ઇન્ડસ્ટ્રીયલ શેડ બહાર કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ મારીને અંદર દારૂના કટીંગના ખેલનો પર્દાફાશ
ખરાબ મમરા ભરેલ પ્લાસ્ટીકના કોથળા, વાહનો મળી કુલ રૂ.48.82 લાખનો મુદ્દામાલ કબજે
Updated : July 28, 2025 05:14 pm IST
Jitendrasingh rajput
રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે.ઓઢવ, અમદાવાદ શહેર(મુળ રહે. રાજસ્થાન) બહારથી દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખી વેચાણ કરે છે અને હાલમાં આ ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરવાનુ કામ ચાલુ છે.” તેવી બાતમી આધારે દરોડો પાડતા ગોડાઉનમાં રાજુખાન બરકતખાન કંડીયા રહે-તવાવ તા-જસુનપુરા જિ.જાલોર, રાજસ્થાન (ડ્રાઇવર), ભાવેશકુમાર પીરાજી પ્રજાપતી હાલરહે-દ્વારકેશ સોસાયટી, મકરપુરા વડોદરા શહેર મુળ રહે-બડગાવ તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન (હીસાબ રાખનાર), અશોક બગદારામ ભીલ રહે-આજોદર તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન, મહેન્દ્રકુમાર અમૃતલાલ જોષી રહે-બડગાહ તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન, હરીશકુમાર ઉર્ફે ઇશ્વર ભુપાજી ભીલ રહે- અમરાપુરા તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન ઝડપાઈ ગયા હતા.
તેઓ નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે-15/16 શહેરી ગરીબ આવાસ યોજના, આશિષ સીનેમાની સામે, ઓઢવ, અમદાવાદ શહેર મુળ રહે-રાજસ્થાને મંગાવેલ દારૂ અન્ય જગ્યાએ સપ્લાય કરવા અલગ અલગ વાહનોમાં ભરતા હોય ત્યારે તમામ ઝડપાઈ ગયા હતા. ખરાબ મમરા ભરેલ પ્લાસ્ટીકના કોથળા, વાહનો મળી કુલ રૂ.48.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
