વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા
વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા
Updated : August 13, 2025 06:13 pm IST
Jitendrasingh rajput
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા શહે૨ના જુદાજુદા વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં 6 જેટલા ખાદ્ય પદાર્થોના યુનિટ પર ચેકીંગની કામગીરી કરી હતી અને 7 જેટલા ખાદ્યપદાર્થોના નમુના તપાસ માટે લીધા હતા.
મક૨પુરા રોડ પર આવેલ દુર્ગા રેસ્ટૉરામાંથી મ૨ચુ પાવડ૨, હળદર પાવડ૨, ગ૨મમસાલાના નમુના લીધા હતા. બરોડા ડેરી સામે આવેલ અજય હોટલ રેસ્ટોરામાં ઈન્સપેક્શનની કામગીરી ક૨વામાં આવી હતી. ગો૨વા વિસ્તા૨માં પ્યો૨ ફુડ્સ ઉત્પાદક પેઢીમાં ઇન્સપેક્શનની કામગીરી દરમિયાન ગાયનુ દુધ લુઝનો નમુનો લીધો હતો. ગો૨વા વિસ્તા૨માં પી.આર.કુડ્સ ઉત્પાદક પેઢીમાં ઇન્સપેક્શનની કામગીરી દ૨મ્યાન બ્લેક ફોરેસ્ટ કેકનો નમુનો લીધો હતો. વાઘોડિયા રોડ, વૈકુંઠ ચા૨ ૨સ્તા પર શ્રીનાથજી ડેરી રીટેલ૨માં ઇન્સપેક્શન દરમિયાન ધીનો નમુનો લેવાની કામગીરી ક૨વામાં આવી હતી. ન્યુ સમા રોડ પર શ્રી ઉમીયા ડેરી રીટેલ૨માંથી ગાયના દુધનો નમુનો તપાસ માટે લીધો હતો.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકતો વેનચાલકનો વિડિઓ વાયરલ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,