હિટ એન્ડ રનની ઘટનાથી હચમચી ઉઠ્યું ગાંધીનગર...
ગાંધીનગર અકસ્માતમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા...
Updated : July 25, 2025 12:26 pm IST
Sushil pardeshi
ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનાથી ગાંધીનગર હચમચી ઉઠ્યું છે. ગાંધીનગરના રાંદેસણ પાસે એક કાર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી ચાર થી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. બનવાના પગલે લોકટોળા ઉમટયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારો સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ ઘટનામાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું માહિતી મળી રહી છે. ઉશ્કેરાયેલા લોકટોળાએ કારની પણ તોડફોડ કરી છે.
ગાંધીનગર અકસ્માતમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા...
ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં રાંદેસણના સિટી પલ્સ સિનેમાં પાસે એક કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા ઘટના સ્થળે જ એકનું મોત થયું છે, જયારે કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, તો પોલીસે કાર ચાલકની ઘટના સ્થળેથી અટકાયત કરી લીધી છે, મૃત્યુ આંક હજી પણ વધે તેવી શકયતા છે. હિતેશ પટેલ નામના વ્યકિતની કાર છે અને તેનો નંબર GJ 18 EE 7887 છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
